કાશીપુરા પ્રા.શાળા
સી.આર.સી.તરખંડા
વાર્ષિક શાળા આરોગ્ય ચકાસણી
સી.આર.સી.તરખંડા |
શાળા SMC તાલીમ વર્ગની મુલાકાત
ત્રિકમપુરા પ્રા.શાળા
સી.આર.સી.તરખંડા
સી.આર.સી.તરખંડા |
સી.આર.સી.તરખંડા |
અભેટવા પ્રાથમિક શાળા વાલી સંમેલન
તા-૨૬/૦૨/૨૦૧૩
સમય-૨;૦૦ થી ૫;૦૦
સી.આર.સી.તરખંડા |
૬૫ થી ૭૦ ગ્રામજનોની હાજરી અને એમાંય વધુ પડતી તો બહેનો હતી. આટલી વિશાળ હાજરી જોઇને જ ગ્રામજનોનો ઉત્સાહ અને શિક્ષક મિત્રોની મહેનત દેખાઇ આવતી હતી, જાહેર સંમેલનનો આ મારો પહેલો અનુભવ હતો. તેથી આચાર્ય શ્રી ગુણવંતભાઇ પટેલ ના આમંત્રણ બદલ હું આભાર માનું છું
સંમેલનના સફળ સંચાલન માટે પહેલેથી આયોજન કરી કામગીરીની વહેંચણી કરી હતી તેમજ ચા-નાસ્તાનું આયોજન પણ કરેલ હતું
સંમેલનમાં ચર્ચાયેલ મુદ્દા
- કન્યાકેળવણી અને દીકરીઓનું મહત્વ:- આ મુદ્દા પરા ચર્ચા થતાં ઇન્દુમતીબેનના વક્તવ્ય પર ઉપસ્થિત માતાઓની આંખમાંથી આંસુ આવી ગયા હતા.
- બાળકની માગણી અને લાગણી
- શાળાની ભૌતિક સુવિધા
- વાલીની ફરજો
- શિક્ષક-વાલી સંબંધ
- શાળા તત્પરતાની પ્રવૃતિ
- શાળાના પ્રશ્નો
1 comment:
good
Post a Comment