Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

મારી શાળા

તરખંડા પ્રાથમિક શાળા
તા-હાલોલ    જી-પંચમહાલ  પિન- ૩૮૯૩૫૦  


તરખંડા શાળા પ્રાર્થના પોથી 




પ્રાથમિક શાળા
પ્રથમ ચાળીશ વિદ્યાર્થી ભાઇ બહેનોની સંખ્યાથી  ૧૯૩૩ ની સાલમાં ૧ થી ૪ ધોરણની શાળા શરૂ કરવામાં આવી. તે વખતના પ્રથમ શિક્ષક સ્વર્ગસ્થ કેશવલાલ મોતીલાલ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી. શાળાનું મકાન ન હોવાથી સ્વ અમરભાઇ દેસાઇભાઇ ચાવડાએ પોતાનું મકાન શાળા બેસવા માટે વિના ભાડે ગામલોકોને અર્પણ કર્યું. ઉત્તરો ઉત્તર શાળાએ પ્રગતિ સાધી અને ૧૯૫૦ ની સાલમાં શ્રી નાનાલાલ મગનલાલ વરીઆના અથાગ પ્રયત્નોને  પરિણામે શાળામાં પાંચમા ધોરણની મંજુરી મળી.
અત્યાર સુધી શાળા જિલ્લા લોકલ બોર્ડ ના મકાનમાં બેસતી હતી એક વર્ષ બાદ શ્રી મગનલાલની બદલી થતાં શ્રી ગુલાબસિંહ મોતીભાઇ પટેલ  ગામ ડોકવાની નિમણૂંક થઇ. ઉમંગી,ઉત્સાહી અને ધગશશીલ યુવાનનાપ્રયતોના પરિણામે  ધોરણ ૧ થી ૭ શરૂ કરવા માં આવ્યા.
સંસ્થાને પોતાનું મકાન ન હોવાથી રૂ! ૪૦૦૦/- જેટલો ફાળો એકત્ર કરી ચાર ઓરડાનું મકાન ઉભું કરવામાં આવ્યું. જે હાલ સાકાર સ્વરૂપે આપની વચ્ચે  હયાત છે.  દિન પ્રતિદિન બાળકોની સંખ્યા વધવાથી  તાલુકા પંચાયત હાલોલ ના તે વખતના પ્રમુખ શ્રી હસમુખભાઇ એન. શાહના સહયોગથી નવીન ચાર ઓરડાનું મકાન ઉભું કરવામાં આવ્યું.



---------------------------------------------------------------------------------------------------------------------
                                              તરખંડા શાળા પરિવાર

અ.નં.
શિક્ષકનું નામ લાયકાત  જન્મ તારીખ ખા.દા.તારીખઆ શાળા.દા.તા
પરમાર સવિતાબેન સોમસિંહ સી.પી.એડ. ૨૦/૦૬/૧૯૬૪ ૦૧/૧૨/૧૯૮૪ Table Cell
ચાવડા મહિપતસિંહ સોમસિંહ સી.પી.એડ.  ૦૧/૦૯/૧૯૬૫ ૧૬/૧૨/૧૯૮૬ ૧૬/૧૨/૧૯૮૬
પરમાર ઉષાબેન નરવતસિંહ પી.ટી.સી. ૨૩/૧૦/૧૯૭૬ ૨૦/૧૨/૧૯૯૯ ૨૦/૧૨/૧૯૯૯
પટેલ કૈલાશબેન નાથાભાઇ પી.ટી.સી. ૨૧/૦૮/૧૯૭૭ ૨૦/૧૨/૧૯૯૯ ૧૩/૦૧/૨૦૦૯
પટેલ પ્રવિણાબેન ભુલાભાઇ પી.ટી.સી. ૨૭/૧૨/૧૯૭૮ ૦૩/૦૩/૨૦૦૧ ૧૩/૦૩/૨૦૦૭
પટેલ રીટાબેન રમેશચંદ્ર પી.ટી.સી. ૦૧/૦૬/૧૯૭૯ ૨૧/૧૨/૧૯૯૯ ૧૪/૦૬/૨૦૧૧
ચૌહાણ દક્ષાબેન જુવાનસિંહ પી.ટી.સી. ૦૫/૧૦/૧૯૭૧ ૨૩/૦૭/૨૦૦૧ ૨૨/૦૩/૨૦૦૭
ચાવડા કિરણસિંહ ઝવરસિંહ પી.ટી.સી. ૨૮/૦૬/૧૯૮૨ ૧૨/૦૪/૨૦૦૨ ૧૭/૦૪/૨૦૧૦
જાદવ મનિષાબેન સોમસિંહ પી.ટી.સી. ૨૯/૦૬/૧૯૮૨ ૧૩/૦૯/૨૦૦૨ ૧૭/૦૪/૨૦૧૦

તરખંડા ગામની વસ્તી

આચાર્યશ્રીઓની યાદી

અ.નં.
શિક્ષકનું નામ
વતન
સમયગાળો

શ્રી કેશવલાલ એમ.ભટ્ટ
હાલોલ
૧૧-૨-૩૩ થી ૨૯-૩-૪૫

શ્રી ચંદ્રસિંહ એ જાદવ
ભૂખી,કાલોલ
૩૦-૩-૪૫ થી ૫-૫-૪૫

શ્રી મગનલાલ એમ. પાઠક
કણજરી,હાલોલ
૫-૫-૪૫ થી ૨-૬-૪૬

શ્રી અમૃતગીર સી ગોસાઇ
જંત્રાલ,કાલોલ
૩-૬-૪૬ થી ૩-૭-૪૭

શ્રી સોમાભાઇ વી પટેલ
ગેંગડીઆ,કાલોલ
૪-૭-૪૭ થી ૬-૫-૪૮

શ્રી પ્રભાતસિંહ એચ. પટેલ
ખેડા
૭-૫-૪૮ થી ૧૦-૬-૪૯

શ્રી શાભઇભાઇ એમ. નાયક
વાઘબોડ,હાલોલ
૧૧-૬-૪૯ થી ૩-૮-૫૦

શ્રી મગનલાલ એન. વરીઆ
એરાલ,કાલોલ
૪-૮-૫૦ થી ૪-૫-૫૧

શ્રી ગુલાબસિંહ એમ. પટેલ
ડોકવા,લુણાવડા
૫-૫-૫૧ થી ૩૧-૩-૫૬

૧૦
શ્રી કાળુભાઇ એસ. પરમાર
મીઠાલી
૧-૪-૫૬ થી ૬-૬-૫૮

૧૧
શ્રી વિઠ્ઠલભાઇ કે. સોલંકી
હાલોલ.
૭-૬-૫૮ થી ૨-૭-૫૮

૧૨
શ્રી માયારામ ડી. સાધુ
હાલોલ
૩-૭-૫૮ થી ૧૯-૬-૫૯

૧૩
શ્રી કાળુભાઇ યુ. ચાવડા
કડાચલા,હાલોલ
૨૦-૬-૫૯ થી ૧૬-૬-૬૧

૧૪
શ્રી ઇશ્વરભાઇ એ. નાયક
રાયણવાડીયા,હાલોલ
૧૭-૬-૬૧ થી ૨૭-૬-૬૫

૧૫
શ્રી ભગવાનભાઇ એસ. પટેલ
સોનેલા,લુણાવડા
૨૮-૬-૬૫ થી ૨૬-૬-૬૬

૧૬
શ્રી ભૂપતસિંહ એફ. જાદવ
ચાંચડીયા,હાલોલ
૨૭-૬-૬૬ થી ૨૩-૬-૭૨

૧૭
શ્રી દલાભાઇ ડી. નાયક
કોપરેજ,હાલોલ
૨૪-૬-૭૨ થી ૨૩-૭-૭૨

૧૮
શ્રી નરવતસિંહ ડી ચાવડા
તરખંડા,હાલોલ
૨૪-૭-૭૨ થી ૩૧-૧૦-૯૩

૧૯
શનાભાઇ બી.ચાવડા
તરખંડા,હાલોલ
૦૧-૧૧-૯૩ થી ૩૧-૧૦-૯૬

૨૦
શશીકલા આર.શાહ
હાલોલ
૧-૧૧-૯૬ થી ૧૮-૦૬-૯૭

૨૧
દેવીસિંહ બી ચાવડા
તરખંડા,હાલોલ
૧૯-૦૬-૯૭ થી ૩૧-૧૦-૨૦૦૮

૨૨
ભીખુભાઇ સી.ચાવડા
તરખંડા,હાલોલ
૧-૧૧-૨૦૦૮ થી ૩૧-૫-૨૦૧૦

૨૩
સવિતાબેન એસ પરમાર
તરખંડા,હાલોલ
૧-૬-૨૦૧૦ થી ૩-૦૨-૨૦૧૩

૨૪
અરવિદસિંહ કે ચાવડા
તરખંડા,હાલોલ
૪-૨-૨૦૧૩ થી .......




No comments: