મતદાર માટે
મતદારયાદીમાં પોતાનું નામ શોધવા માટે ''મતદારયાદીમાં મારૂ નામ'' પર ક્લિક કરો અને ત્યારબાદ ઓપન થતી વિન્ડોમાં જીલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ લાસ્ટ નેમ માં અટકના પ્રથમ ત્રણ અક્ષર લખો તે જ રીતે ફર્સ્ટ નેમમાં પોતનું નામ અને મિડલ નેમમાં પિતા કે પતિનું નામ લખો.ત્યારબાદ જાતિ સ્ત્રી કે પુરૂષ સિલેક્ટ કરો અને સર્ચ કરો.
-કિરણ ચાવડા
પોતાના મતવિસ્તારની મતદારયાદી જોવા માટે ''મારા મતવિસ્તારની મતદારયાદી'' પર ક્લિક કરી જીલ્લો ગામનું નામ પિનકોડ નંબર ઉમેરો અને સર્ચ કરો.
No comments:
Post a Comment