Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

મારા વિષે



મારા વિષે

kiran
નામ:  ચાવડા કિરણસિંહ ઝવરસિંહ  [ મુલાકાત]

વતન:તરખંડા

તાલુકો:હાલોલ

જિલ્લો:પંચમહાલ        [ જુઓ ]

મોબાઇલ નંબર: ૯૯૭૪૮૫૦૭૫૫

હાલનું સરનામુ: ૧૮/૬ ધવલ પાર્ક
                          કંજરી રોડ,હાલોલ

email:        chavadakz@mail.com
               
                 manishasjadav1882@gmail.com

જન્મ તારીખ: ૨૮/૦૬/૧૯૮૨

શાળા  દાખલ તારીખ:૧૨/૦૪/૨૦૦૨
      
*ખરખડીની મુવાડી પ્રા.શાળા,તા-ઘોઘંબા તા-૧૨-૦૪-૨૦૦૨ થી તા-૧૬-૦૪-૨૦૧૦

હાલની નોકરીનું સ્થળ: તરખંડા પ્રાથમિક શાળા તા-૧૭-૦૪-૨૦૧૦ થી તા-૩૧-૦૧-૨૦૧૩

સી.આર.સી કૉ.તરખંડા   તા-૦૧-૦૨-૨૦૧૩ થી........
      
*શિક્ષણ;પ્રાથમિક શિક્ષણ-કોઠંબા તા-લુણાવાડા,ખેતીવાડી પ્રા.શાળા
     
*માધ્યમિક શિક્ષણ - ધોરણ ૮,૯   કોઠંબા તા-લુણાવાડા,   આઇડિયલ હાઇસ્કૂલ                            
      
* ધોરણ ૧૦, શ્રી નારાયણ હાઇસ્કૂલ,તરખંડા,તા-હાલોલ                           
     
*ધોરણ ૧૧-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)  કલરવ સ્કૂલ,હાલોલ    http://kalaravschoolhalol (વર્ષ-૧૯૯૯) 
   
  *પી.ટી.સી. દેવગઢ બારી આ(વર્ષ-૨૦૦૧)
   
  * બી.એ ગુજરાત યુનિવર્સિટી
                   



No comments: