Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Friday 20 July 2012

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ-૨૦૧૨-૧૩

ધોરણ- ૬ થી ૮ મૂલ્યાંકન માટેનો પરિપત્ર

english subject tele conf.time table

૬ ઠ્ઠા પગારપંચની બાંધણી માટેનો નવો પરિપત્ર

વિજ્ઞાન મેળા માટેનો પરિપત્ર

Friday 13 July 2012

કેમેરાની ક્લિકે

મારા ઘરેથી મેં જોયેલુ મેઘધનુષ

પાવાગઢ  વરસાદી વાતાવરણમાં

બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ,તા-૧૨/૦૭/૨૦૧૨

અહેવાલ
તા-૧૨/૦૭/૨૦૧૨

બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ
સ્થળ :   તરખંડા                                                                                      વિષય : (ભાષાઓ)

અત્રેની તરખંડા પ્રા.શાળામાં બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ (ભાષાઓ  ધો-૬ થી ૮)  જે SSA (પંચમહાલ) અંતર્ગત  તા:૧૨,૧૩ અને ૧૪ જુલાઇ સુધી યોજવામાં આવેલ છે.જેમાં તારીખ ૧૨/૦૭/૨૦૧૨ ને ગુરૂવારના રોજ સર્વે શિક્ષક ગણ ૧૦;૩૦  કલાકે હાજર થઇ  પ્રાર્થના ખંડમાં સી.આર.સી. કૉ.ઑર્ડીનેર્ટરના અધ્યક્ષપણા હેઠળ  ધ્યાન અને યોગાભ્યાસ કરવામાં આવ્યો.
ત્યારબાદ BISAG દ્વ્રારા  ON AIR પ્રાર્થના કરી .તાલીમની વિધિવત શરૂઆત થ ઇ હતી. જેમાં ૧૧;૧૫  થી ૧૨;૦૦ સુધી  હિન્દી વિષયના તજજ્ઞ શ્રી પ્રકાશ સોની દ્વ્રારા હિન્દી સમજ

પત્રની માહિતી આપવામાં આવી. ત્યારબાદ ૧૨;૦૦ થી ૧૨;૩૦ દરમ્યાન રેવાભાઇ પ્રજાપતિ દ્વ્રારા પાઠ્યપુસ્તક અને શિક્ષક આવૃતિની  વિસ્તારથી સમજ મેળવેલ . ત્યારબાદ  સૌ તાલીમાર્થીઓએ BISAG દ્વ્રારા પ્રસારિત કરવામાં આવેલ દાર્શનિક પાઠને આત્મસાત કરેલ . ત્યારબાદ ડૉ. જોષી દ્વ્રારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવેલ ત્યારબાદ ૩૦ મિનિટનો વિરામ લઇ  સૌ તાલીમાર્થી મિત્રો તાલીમ વર્ગમાં પરત ફરી સંસ્કૃત વિષય પરત્વે   અધ્યયન અધ્યાપન શા માટે?

અને કઇ રીતે? જેવી બાબત પર ઝીણવટ ભરી માહિતી મેળવેલ. ત્યારબાદ સંસ્કૃત વિષયના વ્યાવહારિક વ્યાકરણ  તથા સંસ્કૃત  પાઠ આયોજનનો તલસ્પર્ષી અનુભવ મેળવેલ.  અને ત્યારબાદ તાલીમના અંતિમ ચરણમાં એટલે કે સાંજે ૧૬;૩૦  થી ૧૭;૦૦ કલાક દરમ્યાન રાજ્યના અનેક જીલ્લા અને તાલુકાના શિક્ષક ગણ દ્વ્રારા પૂછવામાં આવેલ પ્રશ્નો  અને ત્યારબાદ સ્ટુડીઓમાં રહેલ તજજ્ઞમિત્રો દ્વ્રારા હિન્દી અને સંસ્કૃત વિષયના ઉત્તરોનો આસ્વાદ માણ્યો હતો.અને અંતે રાષ્ટ્ર ગીત ગાઇ સૌ તાલીમાર્થી શિક્ષકમિત્રો  છુટા પડ્યા હતા.

તા-૧૪/૦૭/૨૦૧૨

બી.આર.સી. કૉ.ઑર્ડીનેટર,હાલોલ
તથા જીલ્લા પ્રો.ઓફીસર, SSA ની મુલાકાત

photography
kiran chavada

Wednesday 11 July 2012

શૈક્ષણિક રમકડાં અને TLM

શૈક્ષણિક રમકડાં અને TLM માટે ચિત્રો અને વિડિયો સાથેનીશ્રી અરવિંદ ગુપ્તાની વેબસાઇટની અહીં લિંક મૂકી છે. જે વિજ્ઞાન અને ગણિત શિક્ષણ માટે બહુ ઉપયોગી  છે.

વેસ્ટમાંથી બેસ્ટ રમકડાં     (ચિત્રો સાથે)

વેસ્ટમાંથી બેસ્ટ રમકડાં   (વિડિયો સાથે)

ધો- ૬ થી ૮ની નવી કવિતા

ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર નક્કી કરવા બાબત

Sunday 8 July 2012

blog help

તમારા બ્લોગ પેજ પર ટેબલ બનાવવા માટે

સૌ પ્રથમ તમારા બ્લોગનું પેજ કે પૃષ્ઠ ખોલો તેમાં લખવા માટે HTML પસંદ કરો  તેમાં નીચેનું લખાણ કોપી કરી પેસ્ટ કરો. અંદર ના લખાણ ની વિગત તમે કમ્પોઝ કરો માં જઇને બદલી શકો છો.લખાણ માટે ના ફોંટ અને ટેબલ તથા ખાના નો રંગ  html રંગ કોડ બદલી ને બદલી શકો છો.

તરખંડા શાળા પરિવાર

અ.નં.

શિક્ષકનું નામ

લાયકાત

જન્મ તારીખ

ખા.દા.તારીખ

આ શાળા.દા.તા

૧

પરમાર સવિતાબેન સોમસિંહ

સી.પી.એડ.

Table Cell

Table Cell

Table Cell

૨

ચાવડા મહિપતસિંહ સોમસિંહ

સી.પી.એડ.

Table Cell

Table Cell

Table Cell

૩

પરમાર ઉષાબેન નરવતસિંહ

પી.ટી.સી.

Table Cell

Table Cell

Table Cell

૪

પટેલ કૈલાશબેન નાથાભાઇ

પી.ટી.સી.

Table Cell

Table Cell

Table Cell

૫

પટેલ પ્રવિણાબેન ભુલાભાઇ

પી.ટી.સી.

Table Cell

Table Cell

Table Cell

૬

પટેલ રીટાબેન રમેશચંદ્ર

પી.ટી.સી.

Table Cell

Table Cell

Table Cell

૭

ચૌહાણ દક્ષાબેન જુવાનસિંહ

પી.ટી.સી.

Table Cell

Table Cell

Table Cell

૮

ચાવડા કિરણસિંહ ઝવરસિંહ

પી.ટી.સી.

૨૮/૦૬/૧૯૮૨

૧૨/૦૪/૨૦૦૨

૧૭/૦૪/૨૦૧૦

૯

જાદવ મનિષાબેન સોમસિંહ

પી.ટી.સી.

૨૯/૦૬/૧૯૮૨

૧૩/૦૯/૨૦૦૨

૧૭/૦૪/૨૦૧૦

html રંગ કોડ જાણવા માટે નીચેની વેબસાઇટ પર colour code chart આપેલો છે તેમાંથી મનપસંદ રંગ કોડ પસંદ કરી લેવો અને લખણ પદ્ધતિમાં HTML માં જ્યાં colour code આપેલા છે ત્યાં જરૂરી ફેરફાર કરી લેવો.

http://immigration-usa.com/html_colors.html

Saturday 7 July 2012

crc તરખંડા સેવાકાલીન તાલીમ

સેવાકાલીન તાલીમ
તા-૦૭/૦૭/૨૦૧૨
તરખંડા પ્રાથમિક શાળા
સી.આર.સી.-તરખંડા

photo graphy by
-kiran chavada
assi.teacher

Thursday 5 July 2012

નારી તું નિરાળી

2.અપાલા

અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી વેળાએ પતિપત્ની દરેક સંજોગોમા એકબીજાને સાથ આપવાનુ વચન આપે છે. પરંતુ આ વચનનો ભંગ થાય ત્યારે ?
ક્રુશાશ્વ અને અપાલા ......... પરુષ્ણી  નદીના કિનારે રહેતા આ પતિપત્ની માતે પર્નકુટિર જ ઘર હતું અને એ જ પ્રેમનગર ! ક્રુશાશ્વ ઋષિ હતા. શાસ્ત્રોમા પારંગત. અપાલા અત્રિ ઋષિની દીકરી હતી. વેદવેદાંગમાં નિપુણ. ક્રુશાશ્વ વિદ્વાન. અપાલા વિદુષી. બેય ધર્મિક અને આધ્યાત્મિક ચર્ચા કરતાં. પરસ્પરનો સાથ ઝંખતા. પોતે જનમ જનમ ના સાથી હોવાનો અને એક બીજા માટે સર્જાયા હોવાનીઅનુભુતિ એમને પળે પળે  થતી. અપલ શાસ્ત્રચર્ચામાં આગળ હતી તો પતિ સેવામાં પણ પાછળ ન હતી. એ કાર્યેષુ મત્રી,ચરણેષુ દાસી,શયનેષુ  રંભાને ભોજનેષુ માતા હતી. ઘરમાં ભૌતિક સમૃદ્ધિ  ઓછી હતી, પણ સંસારમાં સુખનો દરીયો ઘુઘવાતો હતો !
પરંતુ કહેવાય છે ને કે એકસરખા દા’ડા સુખના કોઇના જાતા નથી ! ક્રુશાશ્વ અને અપાલા સાથે એવું જ થયું . દરિયામાં ભરતી પછી ઓટ આવે છે.એમ દંપતીના સંસાર સમુદ્ધમાં સુખની ભરતી પછી દુ;ખની ઓટ આવી. પતિપત્નીની ખુશીને ગ્રહણ લગાડવા અપાલાના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. ક્રુશાશ્વ અપાલાથી અળગા થઇ ગયા. અપાલા બધું જ સમજતી હતી, પણ એને શ્રધ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણની કદર કરશે. કૃશશ્વ અતિ જ્ઞાની હતા એ જાણતા હતા કે બાહ્ય રૂપ કરતાં આંતરક સૌંદર્ય જ મહત્વનું છે.ચાતાં અપાલા સાથેના સંબંધોમાં તેમણે અંતર ઊભું કરી દીધુ.દરેક સંજોગોમાં પત્નિને સાથ આપવાના વચનનો તેમણે ભંગ કર્યો.તેમના વાણી, વર્તન  અને વ્યવહાર બદલાઇ ગયા. અપાલા બધુ જ સમજતી હતી.પણ તને શ્રદ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણ ની કદર કરશે.આવા  મનોભાવમાં રાચતી  અપાલાએ એક દિવસ સાહસ કરી ને પતિને પૂછી લીધું: સ્વામી મારા ત્વચાના રોગને કારણે આપ મારાથી છેટા રહો છો.
“હા પ્રિયે ...કૃશાશ્વે નિખાલસતાથી એકરાર કર્યો.: હું જાણું છું કે તું ગુણવંતી અને શીલવંતી છે. એટલે જ તો હું તારા પ્રત્યે આકર્ષાઉ છું,પન તારા ચહેરાના ચાઠાં મને  તારી પાસે આવતા અટકાવે છે.  અપલને આઘાત લાગ્યો. ગુણને બદલે રૂપ ઝંખનાર  પતિ જ્ઞાની હોવા છતાં એની નજર માં પામર બની ગયા. એ જ ક્ષણે એને પતિ ગૃહ છોડ્યું. એ પિયર પાછી આવી.
અપાલાએ પોતાના પિતાના ઘરમાં રહી ઇન્દ્ર દેવ ની તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો.ઇન્દ્રને સોમરસ પ્રિય હોય છે તેથી અપાલાએ સોમરસ પ્રાપ્ત કર્યો.પછી ઇન્દ્રની સ્તુતિ કરી.અપાલા આત્રેયીની આ સ્તુતિના સાત મંત્રને ઋદ્વેદના આઠમા મંડળના ૯૨ મા સૂક્તમાં સ્થાન મળ્યું છે.
અપાલાની સ્તુતિથી પ્રસન્ન થઇ ઇન્દ્રદેવ પ્રગટ થયા. સોમરસનું પાન કરીને બોલ્યા : પુત્રી માંગ માંગ માગે  તે આપું  !અપાલાએ બે હાથ જોડીને કહ્યું કે : દેવ ! ચિંતાને કારણે મારા પિત ના વાળ ખરી ગયા છે તે ફરી ઉગે,પિતાના ખેતરો ફળ દ્રુપ તથા ઉપજાઉ બને અને મારો રોગ દૂર થાય.
તથાસ્તુ કહીને ઇન્દ્ર દેવ અંતર્ધાન થયા  અને એ સાથે અપાલાની ત્રણે ઇચ્છા પૂરી થઇ .:અત્રિ ઋષિના ખેતરો ધનધાન્યથી લહેરાવા લાગ્યા અને અપાલા રોગ મુક્ત થઇ.રૂપ રૂપ નો અંબાર બનીને એઘેર પાછી ફરી ત્યારે જ પશ્વાતાપથી પીડાતા  કૃશાશ્વ  પણ ત્યાં આવી પહોંચ્યા.ભૂલનું ભાન થતાં એ અપાલાને લેવા આવ્યા હતા.અપાલાએ મોટુ મન રાખીને પતિને માફ કર્યા.