Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

વિજ્ઞાન કોર્નર

અહીં વિજ્ઞાન વિષય ને લગતા જરૂરી યુ ટ્યુબ વિડિયોની લિંક આપેલી છે જે વર્ગકાર્ય દરમિયાન બહુ ઉપયોગી થાય તેમ છે.જે તે વિડિયો જોવા માટે તેના પર ક્લિક કરો.
                                                                                               -કિરણ ચાવડા


પાચન તંત્ર
કંકાલતંત્ર
શ્વસનતંત્ર
પ્રજનનતંત્ર
રૂધિરાભિસરણતંત્ર
ઉત્સર્જનતંત્ર
ચેતાતંત્ર
*સંવેદનાગ્રાહી અંગો-
    ૧.ચામડી
    ૨.આંખ
    ૩.કાન
    ૪.નાક
    ૫. જીભ
*પ્રદૂષણ
   ૧.પાણી પ્રદૂષણ
   ૨.હવા પ્રદૂષણ




No comments: