ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
શિક્ષક મિત્રો, અત્રે મુકવામાં આવેલી કવિતાઓની લીંક પ્રાથમિક શાળા સરસ્વતીનગર
(આમરોલ), તા.આંકલાવ, જી.આણંદના બ્લોગ પરથી લેવામાં આવેલ છે. આ બ્લોગ શાળાના
મદદનીશ શિક્ષક શ્રી પટેલ નીલેશભાઈ ગોવિંદભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હાલ
ધોરણ-૭ ગુજરાતીની કવિતાઓ બ્લોગ પર મૂકવામાં આવી છે. જે નીચે આપેલ લીંક પરથી
આપ ડાઉનલોડ કરી શકો છો. અહીં શાળા બ્લોગની લીંક પણ આપવામાં
આવેલી છે, તો મુલાકાત લેવા માટે વિનંતી છે.
આ સંગ્રહ માટે હું શ્રી પટેલ નીલેશભાઇ ગોવિંદભાઇનો આભારી છું
-ચાવડા કિરણસિંહ
ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત- જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
- ચાલો જોવા જઈએ મેળો
- અજબ જેવી વાત છે.
- આવો મેઘરાજા
- ચાલો ચાલોને રમીએ હોડી હોડી
- ચોખ્ખું ઘરનું આંગણું
- વાદળ વાદળ વરસો પાણી
- બા વિના મને ખવડાવે કોણ ?
- એક ઝરણું દોડ્યું જાતુતું
- આવો પારેવા, આવોને ચકલાં
- એક કબૂતર નાનું
- કાગડો કાળોને
- ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
- હાલો ખેતરીયે
- દરિયાકાંઠે
- ઉંચું ઉંચું ઊંટ
- આ અમારો દેશ છે.
- રણમાં તો છે ઢગલે ઢગલા
ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત
- વડદાદા
- ઉગીને પૂર્વમાં
- આ અમારું ઘર છે.
- આ અમારી ગાડી છે.
- બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
- આપણું આ ગુજરાત છે.
- ચોખ્ખું ઘરનું આંગણું
- જન ગણ મન (રાષ્ટ્રગીત)
- વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
- તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
- કલરવની દુનિયા
- અચ્ચર આવે કચ્ચર આવે
- એક રૂપિયાના દશકા દશ
- રૂપિયો આવ્યો બજારમાં
- થઈએ કાકાકૌઆં
- બાર મહિના
ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ
- મને આભલે ચમકતો ચાંદલો ગમે
- ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
- ડુગડુગિયાવાળી
- વહેલી સવારે ઊઠીને
- ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ
- દુનિયા આખીમાં મા મારે
- સાવજની સરદારી હેઠળ
- હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના
- કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો
- કરો રમકડાં કૂચ કદમ
- જામ્યો કારીગરનો મેળો
- રીંછ એકલું ફરવા ચાલ્યું
- ટીવી મારું બહુ રૂપાળું
- અમે નાના હરણાં
ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ
- માના ગુણ
- સાંજ પડી
- ચાડિયો
- ધમાચકડી
- સૈનિક સૈનિક રમીએ.
- દુનિયાની અજાયબીઓ
- તારે મહુલીયા
- તરુંનો બહુ આભાર
- મોગરો રોપું વડલો રોપું
- અમે ખેડૂતભાઈ ગુજરાતના
- કારીગરનો મેળો
- લીમડી
- વ્હાલું વ્હાલું મારું વતન
ધોરણ- ૪ હિન્દી
ધોરણ- ૫ ગુજરાતી
- સુંદર સુંદર
- મેવલિયો
- યશગાથા ગુજરાતની
- દિવાળી
- વિસરું નહિ પ્રભુ નામ
- અટકચાળો જીવો
- કાલે
- સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
- બળતા બપોર (પૂરક વાચન)
ધોરણ- ૫ હિન્દી
ધોરણ- ૫ અંગ્રેજી
1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky
ધોરણ- ૬ અંગ્રેજી
- 1. God is great
- 2. I am jumping
- 3. Jonny Jonny Yes Papa
- 4. There are houses
- 5. Littel minu walked and walked
- 6. Incy wincy spider
- 7. Leela had a littel lamp
- 8. Day- 11 Wel-come
- 9. Day-1 Where is thumbkin
- 10. Day-4 Hope a littel
- 11. S.L-1 Ican see sun
- 12. S.L-5 A B C D
- 13. S.L-6 One Two Three
- 14. S.L-7 Pray in Morning
ધોરણ- ૬ ગુજરાતી
- જીવન અંજલી થાજો.
- અષાઢી સાંજ
- ઘડવૈયા
- જશોદા તારા કાનુડાને
- જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
- મંઝિલ દૂર નથી
- ધરતીના સાદ
- હિંડોળો
- સાથી મારે બાર
- જાગો જાગો જન (પૂરક વાચન)
- રૂપાળું મારું ગામડું
ધોરણ- ૬ હિન્દી
ધોરણ- ૭ ગુજરાતી
* ધોરણ- ૭ (ગુજરાતી) ની કવિતાઓ ડાઉનલોડ કરો.
ધોરણ- ૭ હિન્દી
- તબ યાદ તુમ્હારી આતી હૈ
- હિન્દ દેશ કે નિવાસી
- અમૃતબાની
- હમારા ઘર હમારા દેશ
- કર્મવીર
- પેડ
- મેરા એક સવાલ
- બેટી
ધોરણ- ૮ ગુજરાતી
No comments:
Post a Comment