Monday 31 December 2012
Wednesday 26 December 2012
Thursday 13 December 2012
Wednesday 12 December 2012
Friday 7 December 2012
Friday 9 November 2012
Wednesday 31 October 2012
Saturday 27 October 2012
શાળા-શિક્ષક બ્લોગ/વેબસાઇટ્સની યાદી
શિક્ષક મિત્રો,
અહીં આપણા શિક્ષક મિત્રો તથા સી.આર.સી./બી.આર.સી. મિત્રો દ્રારા તૈયાર કરવામાં આવેલ બ્લોગ/વેબસાઇટ્સ ની યાદી મૂકવામાં આવેલ છે.જેમાં મિત્રોએ શિક્ષણ,પ્રશિક્ષણ, વહીવટી,બાળ ઉપયોગી,શિક્ષક ઉપયોગી માહિતી ઉપરાંત આનંદદાયી પ્રવૃતિઓ, પત્રકો, માર્ગદર્શક સાહિત્ય,કમ્પ્યુટર ઉપયોગી માહિતી,સોફ્ટવેર,શિક્ષકોપયોગી સોફ્ટવેર, પ્રોગ્રામ, પોતાની શાળામાં થતી અભ્યાસિક તેમજ સહાભ્યાસિક પ્રવૃતિઓની માહિતી તેમજ ફોટોગ્રાફ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જે આપણને સૌને મહત્વનું માર્ગદર્શન તથામાહિતી પૂરી પાડે છે.જેનો આપણે સૌ લાભ લઇએ.
નમ્ર અપીલ:- આ સિવાયની કોઇ શાળા કે સી.આર.સી./બી.આર.સી. ની બ્લોગ/વેબસાઇટ્સ જે આપના ધ્યાનમાં હોય તો તેને મારી યાદીમાં સમાવેશ કરવા આપ મને ઇમેઇલ કે ફેસબુક દ્રારા કોન્ટેક્ટ કરી મને મોકલી આપશો. --Kiransinh Zavarsinh Chavada
email:- chavadakz@gmail.com
manishakchavada@gmail.com
facebook:-
panchmahal primary teacher -
http://www.facebook.com/groups/116177511870188/
kiransinh z chavada
http://www.facebook.com/kiransinh.chavada
Saturday 20 October 2012
નવરાત્રી મહોત્સવ-૨૦૧૨
navaratri-tarakhanda pri.school-1 |
navaratri-tarakhanda pri.school-2 |
navaratri-tarakhanda pri.school-3 |
navaratri-tarakhanda pri.school-4 |
navaratri-tarakhanda pri.school-5 |
navaratri-tarakhanda pri.school-6
photography- kiransinh zavarsinh chavada
assi.teacher,tarakhanda primary school
|
navaratri-1-2012
navaratri-2-2012
show the slide show
navaratri-2012
Thursday 18 October 2012
બાયોમેટ્રિક હાજરી
બાયોમેટ્રિક્સ હાજરીના મશીન ધ્રાવતી શાળાઓના રેકર્ડ જાણવા માટે
અહીંની લિંક પર જઇ ડેશબોર્ડ માથી જીલ્લો સિલેક્ટ કરી DETAILED MIS REPORTS
સિલેક્ટ કરી વધારાની વિગત જાણી શકશો.
અહીંની લિંક પર જઇ ડેશબોર્ડ માથી જીલ્લો સિલેક્ટ કરી DETAILED MIS REPORTS
સિલેક્ટ કરી વધારાની વિગત જાણી શકશો.
kiran chavada
http://bacals.hclinsys.com/bacals/#nogo22Sunday 14 October 2012
ગણિત વિજ્ઞાન મંડળ
ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત કરી શકાય તેવી પ્રવૃતિ તથા પ્રોજેક્ટ ની યાદી pdf ફોરમેટ માં મૂકેલ છે.
-કિરણ ચાવડા
મૂલ્યાંકન પત્રક
પ્રિય શિક્ષક મિત્રો, અહીં આપના માટે આપણા શાળામાં ફાળવેલ કમ્પ્યૂટર linux ods ફોરમેટમાં અને lmg arun con. ફોન્ટ માં બનાવેલ પરીક્ષા ફાઇલો મૂકેલ છે. તેને પ્રિંટ કરી ફાઇલ રૂપે ગોઠવવી જરૂરી છે.અને તેને આપ શાળાના કમ્પ્યૂટર માં જ ઓપન કરી શકશો.
પરિશિષ્ટ-બ
પરિશિષ્ટ-ક
પરિશિષ્ટ-ક-મુખ્ય પેજ
રચનાત્મક મૂલ્યાંકન
પરિશિષ્ટ-બ
પરિશિષ્ટ-ક
પરિશિષ્ટ-ક-મુખ્ય પેજ
રચનાત્મક મૂલ્યાંકન
Monday 8 October 2012
Friday 14 September 2012
Thursday 6 September 2012
સેમેસ્ટર-૨ ના પુસ્તકો
પાઠ્યપુસ્તકો (સત્ર-૨)
Subscribe to:
Posts (Atom)