અભેટવા પ્રાથમિક
શાળા
સી.આર.સી-તરખંડા, તા હાલોલ જી.-પંચમહાલ
શાળા મુલાકાત
અભેટવા પ્રા.શાળા. crc તરખંડા |
- રસપ્રદ પ્રાર્થના સંમેલન
- પ્રવૃતિ ( ગુરૂવાણી )
- રસપ્રદ વાર્તાકથન શાળાના આ.શિ.શ્રીમતિ હંસાબેન સિક્લિગર દ્વ્રારા
- આજનું ગુલાબ માટેનું ગીત શાળાના આ.શિ. શ્રીમતિ ઇન્દુમતીબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
"આજના ગુલાબને ઊભા
રે કરીએ,
ઊભા કરી,ભેગા મળી સન્માન કરીએ.
તમે પણ રોજ આવા
ગુલાબ બની,
ભેગા મળી સાથે
મળી નિશાળે આવજો."
No comments:
Post a Comment