શાળા-શિક્ષક બ્લોગ/વેબસાઇટ્સની યાદી
શિક્ષક મિત્રો,
અહીં આપણા શિક્ષક મિત્રો તથા સી.આર.સી./બી.આર.સી. મિત્રો દ્રારા તૈયાર કરવામાં આવેલ બ્લોગ/વેબસાઇટ્સ ની યાદી મૂકવામાં આવેલ છે.જેમાં મિત્રોએ શિક્ષણ,પ્રશિક્ષણ, વહીવટી,બાળ ઉપયોગી,શિક્ષક ઉપયોગી માહિતી ઉપરાંત આનંદદાયી પ્રવૃતિઓ, પત્રકો, માર્ગદર્શક સાહિત્ય,કમ્પ્યુટર ઉપયોગી માહિતી,સોફ્ટવેર,શિક્ષકોપયોગી સોફ્ટવેર, પ્રોગ્રામ, પોતાની શાળામાં થતી અભ્યાસિક તેમજ સહાભ્યાસિક પ્રવૃતિઓની માહિતી તેમજ ફોટોગ્રાફ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જે આપણને સૌને મહત્વનું માર્ગદર્શન તથામાહિતી પૂરી પાડે છે.જેનો આપણે સૌ લાભ લઇએ.
નમ્ર અપીલ:- આ સિવાયની કોઇ શાળા કે સી.આર.સી./બી.આર.સી. ની બ્લોગ/વેબસાઇટ્સ જે આપના ધ્યાનમાં હોય તો તેને મારી યાદીમાં સમાવેશ કરવા આપ મને ઇમેઇલ કે ફેસબુક દ્રારા કોન્ટેક્ટ કરી મને મોકલી આપશો. --Kiransinh Zavarsinh Chavada
email:- chavadakz@gmail.com
No comments:
Post a Comment