Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Sunday, 14 October 2012

મૂલ્યાંકન પત્રક

            પ્રિય શિક્ષક મિત્રો, અહીં આપના માટે  આપણા શાળામાં ફાળવેલ કમ્પ્યૂટર linux  ods ફોરમેટમાં અને  lmg arun con. ફોન્ટ માં બનાવેલ પરીક્ષા ફાઇલો મૂકેલ છે.  તેને પ્રિંટ કરી ફાઇલ રૂપે ગોઠવવી  જરૂરી છે.અને તેને આપ શાળાના કમ્પ્યૂટર માં જ  ઓપન કરી શકશો.



પરિશિષ્ટ-બ

પરિશિષ્ટ-ક

પરિશિષ્ટ-ક-મુખ્ય પેજ

રચનાત્મક મૂલ્યાંકન


No comments: