Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Thursday, 18 October 2012

બાયોમેટ્રિક હાજરી

બાયોમેટ્રિક્સ હાજરીના મશીન ધ્રાવતી શાળાઓના રેકર્ડ જાણવા માટે
અહીંની લિંક પર જઇ ડેશબોર્ડ માથી જીલ્લો સિલેક્ટ કરી DETAILED MIS REPORTS
સિલેક્ટ કરી વધારાની વિગત જાણી શકશો.
kiran chavada
http://bacals.hclinsys.com/bacals/#nogo22



No comments: