Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Saturday, 14 December 2013

સરદાર બાળમેળો તા-૧૩-૧૨-૨૦૧૩

              ભારતની અખંડિતતા અને એકતા જાળવનાર અને દેશને એકજૂથ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં અને સરદાર સરોવર ખાતે  ઊભું કરવામાં આવનાર 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ના અન્વયે    RUN FOR UNITY કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ તા. ૧૨ મી ડિસેમ્બર થી ૧૪ મી ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તે અનુસંધાને  હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળામાં સરદાર પટેલના માનમાં શિક્ષકો દ્વારા બાળકોને તૈયાર કરી કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો  કરવામાં આવ્યા. 
             કાર્યક્રમની સૂચિ 
  તા. ૧૨ મે ડિસેમ્બરના રોજ નિબંધ લેખન સ્પર્ધા   તા. ૧૩ મી ડીસેમ્બરના રોજ વક્તૃત્વ સ્પર્ધા
  તા. ૧૪ મી ડિસેમ્બરના રોજ એક ક્વિઝ સ્પર્ધા


           આ ઉપરાંત તા-૧૩-૧૨-૨૦૧૩ ના રોજ  GCERT  ગાંધીનગર અને DIET  સંતરામપુર પ્રેરિત  સરદાર બાળમેળાનું આયોજન  કરવામાં આવ્યું. તેમાં ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે ચીટક કામ, કાગળકામ, રંગ પૂરણી, ચિત્ર સ્પર્ધા, માટીકામ વગેરેનું આયોજન કરવામાં આવ્યું.  

       
     
        ધોરણ ૬ થી ૮ માટે કૂકર ખોલવું, પ્રાથમિક સારવાર, પંક્ચર બનાવવું, નિબંધ લેખન, જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તામામ બાળકોએ હોંશભેર બાળકોએ ભાગ લીધો.અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ દેખાવ બદલ ઇનામ આપી અને ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.



PHOTOGRAPHY-MANISHA S JADAV
ASSI.TEACHER
PRIMARY SCHOOL,TARKHANDA

Monday, 14 October 2013

નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ તરખંડા પ્રાથમિક શાળા

      navaraatree-2013

tarkhanda navaratri-2013
tarakhanda primary school navaratri-2013
તા-૧૧-૧૦-૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગરબા આયોજીત કરવામાં આવ્યા. જેમાં ગામના યુવાનોની મદદથી ગામની ભાગોળે આવેલા મંદિર ના ચોકમાં ગરબા રમાડવામાં આવ્યા. બાળકોએ આકર્ષક વેષભૂષા સાથે મના મૂકીને ગરબાનો લ્હાવો લીધો.તથા ગરબામાં ભાગ લીધેલ તમામ બાળકોને આ.શિ. શ્રી મહિપતસિંહ તરફથી શૈક્ષણિક વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી તેમજ ગરબામાં આકર્ષક વેષભૂષા અને સુંદર ગરબા રમતા પ્રાયમરી તેમજ અપર પ્રાયમરીના  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સી.આર.સી. કૉ.ઓ. દ્વારા ઇનામ આપવામાં આવ્યા.
આકર્ષક વેશમાં ગરબા રમતી બાળાઓ
પ્રથમ ક્રમે
પ્રાયમરી વિભાગ--  ૧.મનોજસિંહ જયેંદ્રસિંહ ચાવડા           ધોરણ-૫
                                   ૨.પરમાર પ્રેરણાબેન વિજયસિંહ         ધોરણ-૪
ઉચ્ચતર પ્રાથમિક-- ૧.ચાવડા વંદનાબેન સુલતાનસિંહ       ધોરણ-૮
                            ૨.ચાવડા નિર્મલસિંહ વિજયસિંહ          ધોરણ-૭



ગરબાનો આનંદ
                                                                                      photography by
Manisha s jadav
as.teacher

Thursday, 26 September 2013

શિક્ષકદિન

સ્વ-શાસનદિનની ઉજવણી તરખંડા પ્રાથમિક શાળા
શિક્ષકદિન-૨૦૧૩ નિમિત્તે ઉજવવામાં આવેલ સ્વશાસન દિન માં શિક્ષક તરીકે ભૂમિકા ભજવેલ બાળકો




શિક્ષક દિન તરખંડા પ્રાથમિક શાળા
.નં.
નામ
ધોરણ
વિષય
વાઘેલા સંદીપકુમાર બહાદુરસિંહ
ગણિત
૨.
પરમાર અજયકુમાર રયજીભાઇ
વિજ્ઞાન
૩.
પરમાર ભાવિકકુમાર દિલીપભાઇ
અંગ્રેજી
૫.
ચાવડા નેહલબેન ધર્મેન્દ્રસિંહ
ગુજરાતી
ચૌહાણ સેજલબેન ભૈરવસિંહ
હિન્દી
ચાવડા કલ્પેશકુમાર સુરેન્દ્રસિંહ
આચાર્ય
ચાવડા વંદનાબેન સુલતાનસિંહ
સામાજિક વિજ્ઞાન
પરમાર પિંકીબેન ધર્મેન્દ્રસિંહ
સંસ્કૃત
૧૦
ચાવડા રેણુકાબેન અર્જુનસિંહ
ધોરણ-૩
૧૧
ચાવડા રશ્મિકાબેન મુકેશસિંહ
ધોરણ-૪
૧૨
ચાવડા ડિમ્પલબેન દિનેશસિંહ
ગુજરાતી
૧૩
રણા ક્રિષ્ણાબેન અશ્વિનસિંહ
હિન્દી
૧૪
ચાવડા જહાનવીબેન જિતેન્દ્રસિંહ
સામાજિક વિજ્ઞાન
૧૫
ચાવડા ભૂમિકાબેન સંજયસિંહ
સંસ્કૃત
૧૬
ચાવડા અમિષાબેન મહેન્દ્રસિંહ
ધોરણ-૧,
૧૭
ચાવડા આયુષીબેન સોમસિંહ
ગણિત
૧૮
ચાવડા કિંજલબેન ગણપતસિંહ
ગુજરાતી
૧૯
પરમાર ટ્વીંકલબેન ગણપતસિંહ
હિન્દી
૨૦
ચાવડા વૈશાલીબેન હરિવદનસિંહ
અંગ્રેજી
૨૧
પરમાર સિધ્ધરાજસિંહ કનકસિંહ
સામાજિક વિજ્ઞાન
૨૨
ચાવડા ધર્મિષ્ઠાબેન કનકસિંહ
વિજ્ઞાન અને ટેકનોલોજી
૨૩
ચાવડા ભૂમિકાબેન અભેસિંહ
સંસ્કૃત
૨૪
ચાવડા અજયકુમાર જગદીશસિંહ
ગુજરાતી
૨૫
ચાવડા મનોજસિંહ જયેન્દ્રસિંહ
હિન્દી
૨૬
ચાવડા ભૂમિકાબેન રમેશસિંહ
ગણિત
૨૭
ચાવડા અનિતાબેન ગણપતસિંહ
અંગ્રેજી
૨૮
પરમાર નિકિતાબેન સુરેશસિંહ
સામાજિક વિજ્ઞાન
૨૯
ચૌહાણ દ્દષ્ટિબેન બળવંતસિંહ
વિજ્ઞાન અને ટેકનોલોજી













































Monday, 19 August 2013

રક્ષાબંધનની ઉજવણી

 તારીખ- ૧૯/૦૮/૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની બાલિકાઓએ બાળકોને રક્ષા બાંધી અને ભાઇઓએ પણ તેમને પેન-પેન્સિલ રૂપે ભેટ આપી.



67 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

તરખંડા પ્રાથમિક શાળા

માજી સરપંચ શ્રી ગુલાબસિંહજી હિંમત્સિંહજી ચાવડા ના હસ્તે ધ્વજ વંદન



photography by
kiransinh chavada
crc co.tarkhanda

Sunday, 14 July 2013

देव संस्कृति विश्वविधालय गायत्रीकुञ ,हरिद्रार

         आज हमारे तरखंडा और इंटवाडी गांवकी प्राथमिक विधालयमें देव संस्कृति विश्वविधालय गायत्रीकुञ ,हरिद्रार  से कु. मालती बाघ (समग्र स्वास्थ्य प्रबंधक उडीसा ),कु. ज्योति मिश्रा ( योग प्रमाणपत्र,,उत्तर प्रदेश ),कु. कौशिक ( योग प्रमाणपत्र,उत्तराखण्ड ),कु.सुधा शर्मा (ग्राम प्रबंधक ) एवं हालोल क्षेत्र  जिला-पंचमहाल ( गुजरात ) से प्रवीणभाइ  और अन्य गायत्री परिवार के सभ्य  पधारे  और उनके द्रारा  हमारे विधालय के छत्र एवं छात्राओंको योग,वैकल्पिक चिकित्सा एवं भारतीय संस्कृति के बारेमें अच्छी सीख एवं ज्ञान प्रदान किया उसके लिये हमारे विधालय की और से अभार प्रगट करते है।

date:-12/07/2013








photography & additing by
kiran chavada
crc co.tarkhanda

Monday, 8 July 2013

ખાતાકીય પરીક્ષા વર્ગ-3

ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩ માટે સાહિત્ય 

ગુજરાતના નાણાકીય નિયમો-૧૯૭૧ ( પેજ નં-૧ થી ૧૧૯ )



ગુજરાતના નાણાકીય નિયમો-૧૯૭૧ ( પેજ નં-૧૨૦ થી ૨૫૩ )




the gujarat treasury rules 2000



 R.T.E. 2009 અહીંથી download કરો
R.T.E.-૨૦૦૯ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો તે THE GUJARAT ELEMENTRY EDUCATION RULES-2010
 બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો ૨૦૧૨ 




Sunday, 9 June 2013



પ્રવેશોત્સવ-2013
મુખ્ય મંત્રી શ્રી નું વક્તવ્ય-તા-૦૬/૦૬/૨૦૧૩