શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨
તરખંડા પ્રાથમિક શાળા
તાલુકો-હાલોલ જીલ્લો-પંચમહાલ
તા-૧૪/૦૬/૨૦૧૨
મુખ્ય મહેમાનો
શ્રી ડૉ.એમ.કે.પાટડીયા સાહેબ
નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી,હાલોલ
શ્રી જશવંતસિંહ પરમાર
સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર
સી.આર.સી.કંજરી ,હાલોલ
નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી,હાલોલ
શ્રી જશવંતસિંહ પરમાર
સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર
સી.આર.સી.કંજરી ,હાલોલ
મહેમાનોનું આગમન તથા તેમનું સ્વાગત કરતી તરખંડા પ્રાથમિક શાળાની બાળાઓ
તરખંડા પ્રાથમિક શાળા
મંચસ્થ મહેમાનો
જમણેથી- ૧.અરવિંદસિંહ કે. ચાવડા સી.આર.સી.કૉ.તરખંડા
૨.જશવંતસિંહ પરમાર સી.આર.સી.કૉ. કંજરી ૩.શ્રી ડૉ.એમ.કે.પાટડીયા સાહેબ
નાયબ કલેક્ટરતથા પ્રાત અધિકારી,હાલોલ
૪.મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડા
તાલુકા પંચાયત સદસ્ય,હાલોલ
૫.નરેન્દ્રસિંહ માધવસિંહચાવડા
સરપંચ,તરખંડા ગ્રામ પંચાયત
આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતી તરખંડા પ્રાથમિક શાળાની બાળાઓ
દીપ પ્રાગટ્ય તથા મહેમાનશ્રી નું પ્રાસંગિક પ્રવચન
વક્તવ્ય :-બાળકના વિકાસમાં માતા સમાજ અને શિક્ષકની ભૂમિકા
:-શાળા પ્રવેશોત્સવનું મહત્વ તથાપોતાના શિક્ષણ અને અનુભવના આધારે સરકારી પ્રાથમિક શાળાનું મહત્વ
-શ્રી ડૉ.એમ.કે.પાટડીયા સાહેબ
પ્રવેશોત્સવ કાર્યક્રમ માં ઉપસ્થિત ઉત્સાહી ગ્રામજનો
વધુ ફોટા >>
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે દાતાઓની યાદી
- ચાવડા મહેન્દ્રસિંહ દલપતસિંહ (તાલુકા પંચાયત સદસ્ય,હાલોલ) -દેશી હિસાબ
- નરેન્દ્રસિંહ માધવસિંહ ચાવડા(સરપંચ,તરખંડા ગ્રામ પંચાયત) -૫૦૧
- ચાવડા ગુલાબસિંહ હિંમતસિંહ(માજી સરપંચ તરખંડા ગ્રામ પંચાયત) -૨૫૧
- ચાવડા જશવંતસિહ દોલતસિંહ(તલાટી) -૨૫૧
- ચાવડા ગોરધનસિંહ જેણસિંહ -૨૦૧
- ચાવડા અનોપસિંહ ઉદેસિંહ -૧૦૧
- ગોસાઇ ગિરીષગિરિ માધવગિરિ -૨૦૧
- ચાવડા રામસિંહ ભારતસિંહ(મંત્રી શ્રી નારાયણ કેળવણી મંડળ) -૨૦૧
- ભીખુસિંહ છબાભાઇ ચાવડા(નિવૃત આચાર્ય તરખંડા પ્રા.શાળા) -૨૦૧
- નારણભાઇ ડી. પટેલ(રાજા કૉમ્પ્યુટર,હાલોલ) -સ્લેટ
- નવનીત બુક સ્ટૉલ,હાલોલ -નોટબુક
કાર્યક્રમને સફળ બનાવનાર તરખંડા પ્રાથમિક શાળા શિક્ષકગણ
પરમાર સવિતાબેન સોમસિંહ આચાર્ય
ચાવડા મહિપતસિંહ સોમસિંહ
પરમાર ઉષાબેન નરવતસિંહ
પટેલ કૈલાશબેન નાથાભાઇ
પટેલ પ્રવિણાબેન ભુલાભાઇ
પટેલ રીટાબેન રમેશચંદ્ર
ચૌહાણ દક્ષાબેન જુવાનસિંહ
ચાવડા કિરણસિંહ ઝવરસિંહ
જાદવ મનિષાબેન સોમસિંહ
અરવિંદસિંહ કે. ચાવડા સી.આર.સી.કૉ.ઑ.તરખંડા
No comments:
Post a Comment