તા. ૧૨ મે ડિસેમ્બરના રોજ નિબંધ લેખન સ્પર્ધા તા. ૧૩ મી ડીસેમ્બરના રોજ વક્તૃત્વ સ્પર્ધા
તા. ૧૪ મી ડિસેમ્બરના રોજ એક ક્વિઝ સ્પર્ધા
આ ઉપરાંત તા-૧૩-૧૨-૨૦૧૩ ના રોજ GCERT ગાંધીનગર અને DIET સંતરામપુર પ્રેરિત સરદાર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે ચીટક કામ, કાગળકામ, રંગ પૂરણી, ચિત્ર સ્પર્ધા, માટીકામ વગેરેનું આયોજન કરવામાં આવ્યું.
ધોરણ ૬ થી ૮ માટે કૂકર ખોલવું, પ્રાથમિક સારવાર, પંક્ચર બનાવવું, નિબંધ લેખન, જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તામામ બાળકોએ હોંશભેર બાળકોએ ભાગ લીધો.અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ દેખાવ બદલ ઇનામ આપી અને ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
PHOTOGRAPHY-MANISHA S JADAV
ASSI.TEACHER
PRIMARY SCHOOL,TARKHANDA
PHOTOGRAPHY-MANISHA S JADAV
ASSI.TEACHER
PRIMARY SCHOOL,TARKHANDA