Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Monday, 19 August 2013

રક્ષાબંધનની ઉજવણી

 તારીખ- ૧૯/૦૮/૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની બાલિકાઓએ બાળકોને રક્ષા બાંધી અને ભાઇઓએ પણ તેમને પેન-પેન્સિલ રૂપે ભેટ આપી.



67 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

તરખંડા પ્રાથમિક શાળા

માજી સરપંચ શ્રી ગુલાબસિંહજી હિંમત્સિંહજી ચાવડા ના હસ્તે ધ્વજ વંદન



photography by
kiransinh chavada
crc co.tarkhanda