Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Monday, 14 October 2013

નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ તરખંડા પ્રાથમિક શાળા

      navaraatree-2013

tarkhanda navaratri-2013
tarakhanda primary school navaratri-2013
તા-૧૧-૧૦-૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગરબા આયોજીત કરવામાં આવ્યા. જેમાં ગામના યુવાનોની મદદથી ગામની ભાગોળે આવેલા મંદિર ના ચોકમાં ગરબા રમાડવામાં આવ્યા. બાળકોએ આકર્ષક વેષભૂષા સાથે મના મૂકીને ગરબાનો લ્હાવો લીધો.તથા ગરબામાં ભાગ લીધેલ તમામ બાળકોને આ.શિ. શ્રી મહિપતસિંહ તરફથી શૈક્ષણિક વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી તેમજ ગરબામાં આકર્ષક વેષભૂષા અને સુંદર ગરબા રમતા પ્રાયમરી તેમજ અપર પ્રાયમરીના  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સી.આર.સી. કૉ.ઓ. દ્વારા ઇનામ આપવામાં આવ્યા.
આકર્ષક વેશમાં ગરબા રમતી બાળાઓ
પ્રથમ ક્રમે
પ્રાયમરી વિભાગ--  ૧.મનોજસિંહ જયેંદ્રસિંહ ચાવડા           ધોરણ-૫
                                   ૨.પરમાર પ્રેરણાબેન વિજયસિંહ         ધોરણ-૪
ઉચ્ચતર પ્રાથમિક-- ૧.ચાવડા વંદનાબેન સુલતાનસિંહ       ધોરણ-૮
                            ૨.ચાવડા નિર્મલસિંહ વિજયસિંહ          ધોરણ-૭



ગરબાનો આનંદ
                                                                                      photography by
Manisha s jadav
as.teacher

Thursday, 26 September 2013

શિક્ષકદિન

સ્વ-શાસનદિનની ઉજવણી તરખંડા પ્રાથમિક શાળા
શિક્ષકદિન-૨૦૧૩ નિમિત્તે ઉજવવામાં આવેલ સ્વશાસન દિન માં શિક્ષક તરીકે ભૂમિકા ભજવેલ બાળકો




શિક્ષક દિન તરખંડા પ્રાથમિક શાળા
.નં.
નામ
ધોરણ
વિષય
વાઘેલા સંદીપકુમાર બહાદુરસિંહ
ગણિત
૨.
પરમાર અજયકુમાર રયજીભાઇ
વિજ્ઞાન
૩.
પરમાર ભાવિકકુમાર દિલીપભાઇ
અંગ્રેજી
૫.
ચાવડા નેહલબેન ધર્મેન્દ્રસિંહ
ગુજરાતી
ચૌહાણ સેજલબેન ભૈરવસિંહ
હિન્દી
ચાવડા કલ્પેશકુમાર સુરેન્દ્રસિંહ
આચાર્ય
ચાવડા વંદનાબેન સુલતાનસિંહ
સામાજિક વિજ્ઞાન
પરમાર પિંકીબેન ધર્મેન્દ્રસિંહ
સંસ્કૃત
૧૦
ચાવડા રેણુકાબેન અર્જુનસિંહ
ધોરણ-૩
૧૧
ચાવડા રશ્મિકાબેન મુકેશસિંહ
ધોરણ-૪
૧૨
ચાવડા ડિમ્પલબેન દિનેશસિંહ
ગુજરાતી
૧૩
રણા ક્રિષ્ણાબેન અશ્વિનસિંહ
હિન્દી
૧૪
ચાવડા જહાનવીબેન જિતેન્દ્રસિંહ
સામાજિક વિજ્ઞાન
૧૫
ચાવડા ભૂમિકાબેન સંજયસિંહ
સંસ્કૃત
૧૬
ચાવડા અમિષાબેન મહેન્દ્રસિંહ
ધોરણ-૧,
૧૭
ચાવડા આયુષીબેન સોમસિંહ
ગણિત
૧૮
ચાવડા કિંજલબેન ગણપતસિંહ
ગુજરાતી
૧૯
પરમાર ટ્વીંકલબેન ગણપતસિંહ
હિન્દી
૨૦
ચાવડા વૈશાલીબેન હરિવદનસિંહ
અંગ્રેજી
૨૧
પરમાર સિધ્ધરાજસિંહ કનકસિંહ
સામાજિક વિજ્ઞાન
૨૨
ચાવડા ધર્મિષ્ઠાબેન કનકસિંહ
વિજ્ઞાન અને ટેકનોલોજી
૨૩
ચાવડા ભૂમિકાબેન અભેસિંહ
સંસ્કૃત
૨૪
ચાવડા અજયકુમાર જગદીશસિંહ
ગુજરાતી
૨૫
ચાવડા મનોજસિંહ જયેન્દ્રસિંહ
હિન્દી
૨૬
ચાવડા ભૂમિકાબેન રમેશસિંહ
ગણિત
૨૭
ચાવડા અનિતાબેન ગણપતસિંહ
અંગ્રેજી
૨૮
પરમાર નિકિતાબેન સુરેશસિંહ
સામાજિક વિજ્ઞાન
૨૯
ચૌહાણ દ્દષ્ટિબેન બળવંતસિંહ
વિજ્ઞાન અને ટેકનોલોજી













































Monday, 19 August 2013

રક્ષાબંધનની ઉજવણી

 તારીખ- ૧૯/૦૮/૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની બાલિકાઓએ બાળકોને રક્ષા બાંધી અને ભાઇઓએ પણ તેમને પેન-પેન્સિલ રૂપે ભેટ આપી.



67 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

તરખંડા પ્રાથમિક શાળા

માજી સરપંચ શ્રી ગુલાબસિંહજી હિંમત્સિંહજી ચાવડા ના હસ્તે ધ્વજ વંદન



photography by
kiransinh chavada
crc co.tarkhanda